$9.07
Genre
Print Length
199 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184407631
Weight
160 Gram
વામા, પ્રાણવાયુ અને મધુરિમાની સાથે સાથે લખાતા રહેલા લેખોમાંથી પસંદ કરેલા કેટલાક લેખોનો સંગ્રહ. ખરું પૂછો તો સુખ એક દોઢ ફૂટ દૂર જ સમાંતર ચાલતું હોય છે, તમારી રાહ જોતું, તમે એને હાથ લંબાવીને અડી લો -અવાર-નવાર એ માટે સતત તૈયાર ટુકડે ટુકડે ને ટીપે ટીપે માણી લેવાનું સુખને, આખેઆખું સુખ પાણીપુરીની જેમ કોઈ તૈયાર કરીને આપે ને તમે મોઢામાં મૂકી એનો સ્વાદ લો એવું શક્ય જ નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે. કે, આપણને સુખ સતત જોઈએ છે. એક સરખું- અવિરત અટક્યા વગરનું, મશીનની જેમ ચાલવું જોઈએ ! સુખ એટલે હમણાં મળ્યું તે !
0
out of 5