$8.85
Genre
Print Length
196 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184402612
Weight
150 Gram
સડક પર ઘુમતો આયનો આ પુસ્તકમાં થોડાક ફેરફાર સાથેની આ સાવ સાચી ઘટના જગતપીડાના મર્મી, કરુણાના કર્મી, મહાત્મા ગાંધીના અદના સેવક ને નેતાજી સુભાષચંદ્ર બોઝના બોડીગાર્ડ રહી ચુકેલા મગન દાદાએ હમણાં જ સત્તાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો આયખાના અંતિમ તબક્કામાં ઊભેલા દાદા કહે છે : મારે તો હજી જિંદગીની મેચમાં સદી નોધાવવી છે, ને એ પછીય ચોક્કા ને છક્કા ફટકારવા છે ! આ આખી સત્યકથા રેબોનના ગોગલ્સ આખો પર લગાવી, ફોર્ડ-ફરારી જેવી વૈભવી કારોમાં ફરતા મેકઅપના મોહતાજ નેતાજીઓને સાદર સમર્પિત છે !
0
out of 5