$8.85
Genre
Print Length
248 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184404937
Weight
150 Gram
આ પુસ્તકમાં નિરૂપાયેલા ચિંતનાત્મક વિચારો કેટલીક માન્યતાઓ પર આધારિત છે. તે અંગે મતમતાંતરો પણ હોઈ શકે. દા.ત., આત્માનું અસ્તિત્વ, સ્વર્ગ અને નરકના ખ્યાલો, મોક્ષની પ્રાપ્તિ, મુત્યુ પછી નું જીવન, પુનઃજન્મ વગેરે તેમ છતાં આવી માન્યતાઓને પાયામાં રાખી મારા ચિંતન, મનન, સ્વાનુભાવ, અનુભૂતિ, તલસ્પર્શી અભ્યાસ તથા નિરીક્ષણનું સંકલન પુસ્તકમાં સમવિષ્ટ કરેલ છે જેઓ આ પુસ્તક વાંચી મૃત્યુનો મહિમા સમજશે, મૃત્યુનું રહસ્ય પામશે અને મૃત્યુના બોધને ગ્રહણ કરશે તેમના જીવનદર્શનમાં અવશ્ય પરિવર્તન આવશે અને તેમનું જીવન ધન્ય બની જશે.
0
out of 5