Kaajal Oza Vaidyani Vartao (કાજલ ઓઝા વૈદની વાર્તાઓ)

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

Kaajal Oza Vaidyani Vartao (કાજલ ઓઝા વૈદની વાર્તાઓ)

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

$8.38

$8.80 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

134 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2012

ISBN

9788184403404

Weight

100 Gram

Description

આ ટુકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટુંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદા પ્રકારની, જુદા આવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે. મારા ઉપર હંમેશા જે આક્ષેપ થતો રહ્યો છે તે પ્રમાણે આ વાર્તાઓ પણ સંબંધો પર આધારિત વાર્તાઓ છે... માણસના, માણસની સાથેના સંબંધો ઉપર આધારિત વાર્તાઓ ! માણસનું મન મને એટલી બધી રસપ્રદ બાબત લાગે છે કે એના પડ ઉપર પડ ખુલતાં જાય,ને તેમ છતાંય ભાગ્ય જ કોઈને પુરેપુરા સમજી શકાય. કવિ અશરફ ડબાવાલાએ લખ્યું છે, andapos;ડૂબી ડૂબીને શું ડૂબવાનું છે માણસમાં, વ્હેત એક ઊતરો ત્યાં તો તળિયા આવે.મલ્ટીલેવલ- અનેકવિધ પાસાઓમાં વહેચાઈ, વિખેરાઇને જીવતો અને વર્તતો માણસ,સ્ત્રી કે પુરુષ...


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%