Chanakyanu Arthashastra : Globlisation Ke Internationalisation (ચાણક્યનું અર્થશાસ્ત્ર: ગ્લોબલાઈઝેષણ કે ઇન્ટરનેશનલાઈઝેષણ)

By Dr. Bharat Gariwala (ડૉ. ભરત ગરીવાલા)

Chanakyanu Arthashastra : Globlisation Ke Internationalisation (ચાણક્યનું અર્થશાસ્ત્ર: ગ્લોબલાઈઝેષણ કે ઇન્ટરનેશનલાઈઝેષણ)

By Dr. Bharat Gariwala (ડૉ. ભરત ગરીવાલા)

$10.64

$11.17 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

180 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2010

ISBN

9788184404524

Weight

300 Gram

Description

ગ્લોબલાઈઝેશન કે ઇન્ટરનેશનલાઈઝેશન" માં કહે છે કે શું સારું ? ઠોકી બેસાડેલું ગ્લોબલાઈઝેશન, કે સ્વૈચ્છિક ઇન્ટરનેશનલાઈઝેશન ? હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.જ્હોન ગાલબ્રેથ ઉપરનો પ્રશ્ન પૂછે અને જવાબ આપે છે.! ડો. અમર્ત્યસેન - અસમાનતા પર ચિંતન WTO - ગરીબ / વિકસતા દેશોની સંપતિ પડાવી લેવા પૈસાદાર દેશોએ ઊભો કરેલો રાક્ષસ મલ્ટીનેશનલોની કમાલ - માલ ઇન્ડિયન, ભાવ અમેરિકન ! સંપત્તિવાદ - કટ્ટરવાદ, વિશ્વ પર કબજો જમાવવા લડતા પરિબળો વિશ્વબેંકના મીલેનીયમ ગોલ ચીનની પ્રગતિ, જાપાનની નીતિ વિદેશી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ને ખતમ કરી રહી છે આ ગ્રંથ માં આઝાદીથી લઈને આજ સીધીની આર્થિક બાબતો - આંકડાઓનો ઉપયોગ કરાયો છે. સૌને આ ગ્રંથ ગમે ત્યાં ઉપયોગી નીવડે તેવી હાર્દિક ઈચ્છા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%