$11.49
Genre
Print Length
250 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184401554
Weight
365 Gram
તંદુરસ્તી તમારા હાથમાં આ પુસ્તક માં કહે છે કે આરોગ્યનું મેડીકલ બીલ ઝીરો રાખવાની કલા કઈરીતે ને તેનો ઉપયોગ કેમ કરવો તે કહ્યું છે. મહાન પશ્ચિમી ફિલસૂફ સેનેકાએ કહ્યું છે કે ધ વીશ ફોર હિલિંગ હેઝ એવર બિન ધ હાફ ઓફ હેલ્થ અર્થાત તમારી નાની કે મોટી આરોગ્યની તકલીફ હોય તેને સારી કરવાનો સંકલ્પ કરો ત્યાં જ અરધી તંદુરસ્તી મળી જાય છે. ઘણા લોકો બીમારી વેઢાર્યા કરે છે. બીમારીને વેઢારવી નહિ. હું તો ત્યાં સુધી કહું છું કે સામાજિક જીવનમાં, ધંધામાં કે સંબધોમાં ન ગમે તેવા સંબંધો વેઢારવા નહિ ન ગમતી ચીજથી છુટી જવું હમેશા જીવન સઘર્ષવાળું રહેવાનું તેમાં માત્ર આપણો સાથી હોય તો શરીર છે. એ સાથીને તંદુરસ્ત રાખવો તે ફરજ છે.આ પુસ્તકમાં તમારા એ શરીરરૂપી જીવનસાથીને સારો રાખવાની કેટલીક મુલ્યવાન વાતો છે.
0
out of 5