You Can Heel Your Life (યુ કેન હીલ યોર લાઇફ)

By Louise L. Hay (લુઇસ એલ. હે)

You Can Heel Your Life (યુ કેન હીલ યોર લાઇફ)

By Louise L. Hay (લુઇસ એલ. હે)

$9.71

$10.20 5% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Self-Help

Print Length

114 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2010

ISBN

9788184404791

Weight

355 Gram

Description

યુ કેન હીલ યોર લાઈફ આ પુસ્તક એક નવા ઉપસંહાર સાથે લુઇસ એલ. હે. લાવ્યા છે. ને જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે. આ બેસ્ટસેલિંગ પુસ્તકે લાખો લોકોની જીદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપનું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલો નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મનઅ શરીરના સંબંધને ખુબ જ ઊંડાણથી સમજાવે છે.આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જીદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે..


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%