$15.71
Genre
Print Length
535 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2008
ISBN
849891012019
Weight
540 Gram
આ વાર્તાનો પ્લોટ એક નહી બનેલી ઘટનાનું દ્રશ્ય અને એમાં બોલાયેલા ત્રણ શબ્દ "આઈ કીલ્ડ હિમ "પર થી છે .લેખિકાને મનમાં આ વિચારો આવ્યા પણ તેની પાછળ કોઈ કારણ નહોતું છતાં પણ એમના દિમાગમાં આવેલા આ વિચારોએ એમને આ વાર્તા લખવા પ્રેર્યા અને આપણી સમક્ષ આ વાર્તા રજુ થયી.
0
out of 5