$12.03
Genre
Print Length
203 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2010
ISBN
9788184401363
Weight
220 Gram
શ્રેષ્ઠ વાર્તાઓ આ એક એવું સંગ્રહ છે કે જેમાં જુદી જુદી રીતે વાર્તાઓ આપી છે. અને ચેતનાના ગહનતમ સ્તરો પરની રહસ્યાત્મક અનુભૂતિનું જગત પ્રભાવકારીને સત્ય પર આધારતી વાર્તાઓ છે. વિચારોમાં અમને રસ છે. એટલે કેટલી વાર્તાઓ ચોક્કસ વિચારો ને રજુ કરવા માટે લખી છે, જેમ કે ન્યાય પણ તેહતી તેમાં કલાતત્વ અળપાયું છે. એમ કહી શકાય નહીં. કેટલીક વાર્તાઓમાં શબ્દ, અર્થ અને કલાની એવી સમરસતા સહજપણે સિદ્ધ થાય છે. આ પુસ્તકમાં જુદી જુદી વાર્તાઓ આપી છે તેનાથી વાચકોને પરંપરાગત અભિગમથી જુદી વિચારણા મળે છે. અને વ્યક્તિ જીવનમાં સંવેદનશીલ બને છે. અને હકારાત્મ વિચાર મળે છે.
0
out of 5