$10.14
Genre
Print Length
627 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184405521
Weight
665 Gram
દરેક વ્યક્તિ સામાન્ય સંજોગોમાં અને વણસેલી પરિસ્થિતિમાં જુદું જુદું જ વર્તે છે .એ વ્યક્તિ ક્યારેક વિક્ષિપ્ત હોય છે ,ક્યારેક વિખરાયેલું કે ક્યારેક વિખંડિત। ......આમ આપણી ઈચ્છા અને સંબધના સત્ય વચ્ચેની ખાલી જગ્યા એટલે "દરિયો એક તરસનો " આ નવલકથા બે ભાગમાં લખાયેલી છે . "દરિયો એક તરસનો" આ પુસ્તકમાં એક નહિ બે એવો નારીની વાત કરી છે. જેમની આશા આકાંક્ષા અપેક્ષા અને ઉપેક્ષામાંથી સર્જાય છે તરસનો એક એવો અગાધ દરિયો જે એમના જીવનને ક્યાંથી ક્યાં ફંગોળી દે છે....ને સર્જાય છે જબરો ઝંઝાવાત
0
out of 5