$10.44
Genre
Print Length
730 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184407280
Weight
705 Gram
આ પુસ્તકમાં લેખિકાની ટૂંકી વાર્તાઓ છે .બધી વાર્તાઓમાં સ્ત્રી સન્માનની વાત છે .આપણા સમાજમાં પતિના જીવતા સ્ત્રી મૃત્યુ પામે તો તેને સૌભાગ્યવતી કહેવાય ,પણ લોકોને ખબર નથી કે સૌભાગ્ય એટલે શું ? સૌભાગ્ય તો આ છે .અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું ,નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે
0
out of 5