$11.98
Genre
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184405996
Weight
220 Gram
આ પુસ્તકના લેખક દેશના સુપ્રસિદ્ધ સાઈકોલોજીસ્ટ છે .આ પુસ્તકમાં બે વિજાતીય મિત્રો ,પાર્ટનર્સ ,પ્રેમીઓ ,અને પતિ -પત્નીના સંબંધોની વાત છે. "હું અને તું "માંથી એક અદ્ભુત શબ્દ સર્જાય છે આપણે ".....પૃરૂષ અને સ્ત્રી જયારે માણસના આ બે સ્વરુપો પ્રેમથી મળે છે ત્યારે મહાસંગમ સર્જાય છે ,અને વિફરે છે ત્યારે "મહાસંગ્રામ "સર્જાય છે ..બે સંવેદનશીલ હૈયોની હમસફરમાં આવતા ચડાવ -ઉતર અત્રે રજુ થયા છે પુસ્તકમાં સુચવેલા ઉકેલો ખાલી ઉપદેશો નથી પણ રોજીંદા જીવનમાં અમલમાં મૂકી શકાય તેવા છે .
0
out of 5