$13.21
Genre
Print Length
149 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2008
ISBN
9788184401752
Weight
355 Gram
લેખકના જિંદગી વિશેના ફિલોસોફીકલ વિચારો દર્શાવતું આ પુસ્તક છે . જિંદગીની વાત કહેતી કોઇપણ કથા જિંદગીના નાના મોટા રહસ્યોને પામવા માટે કોશિશ કરે છે .જિંદગીની કથા લોકો માને છે એટલી સરળ હોતી નથી મોટા ભાગના માણસો જીવનના રહસ્યોનું ચિંતનકરવાને બદલે જિંદગીનું સુખ શોધવાનો પ્રયાસ કરે છે પણ સુખની ચાવી કોઈના હાથમાં આવતી નથી .સર્જક ચિંતનની સામગ્રી શોધી લાવે છે .એમાં કોઈ વાર્તા તત્વ કે ઉપદેશ હોતું નથી
0
out of 5