$21.55
Genre
Print Length
158 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184407310
Weight
400 Gram
પ્રેમની અદભૂત લાગણીઓ કરતા તેની સાથે સંકળાયેલી વાસ્તવિકતાઓ વધુ નવાઈ પમાડે તેવી હોય છે,જે આપણા મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન કરતી જાય છે. શા માટે સાત જન્મ સાથે જીવવાના વચન સાથે સહજીવન સહારું કરનારા યુગલો પહેલા જ જન્મમાં હાંફવા માંડે છે? શા માટે એક હૂફાળો માટે બનાવવાના સ્વપ્ન સાથે જોડાતા યુગલો એક જ છતની નીચે પોતાની અલગ -અલગ જીંદગી જીવતા હોય છે?!
0
out of 5