$10.06
Genre
Print Length
270 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2010
ISBN
9788184402698
Weight
350 Gram
સદીઓથી માણસ પોતાના મનને દમન દ્વારા નિયંત્રિત કરતો આવ્યો છે, પરંતુ દમનથી મન નિરાશા અને નીરસતાના કબ્રસ્તાનમાં ફસાઈ ગયું છે. જેમણે મનને છૂટ આપી દીધી છે એમનું મન જિદ્દીપણું અને મનોરંજનના પીઠામાં જઈને બેઠું છે. બંને તરફની અતિ હાનિકારક છે. આ હાનિથી મુક્ત થવા માટે The મન પુસ્તકનું નિર્માણ થયું છે.
0
out of 5