$9.06
Genre
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184405064
Weight
235 Gram
સીધી લીટી જેવા , કોઈ એક બીન્દુએથી સારું થઈને , કોઈ એક બિંદુએ પુરા થાય જનારા .. આ સંબંધો ! ત્રણ જુદી જુદી દિશાઓથી આવતી, અને ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમેને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેયમાં એ જ હતું ત્રણેય નું મધ્યબિંદુ!
0
out of 5