$8.79
Genre
Humor
Print Length
126 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2009
ISBN
9788184403305
Weight
155 Gram
અડફેટે ચડેલા નારીવિષયક અવતારણો મેં અહી ટપકાવ્યા છે .કારણ કે મારી લેખમાળાના બે સ્ત્રી પાત્રો - રન્જન્દેવી અને શ્રીમતીજી - ને લગતા હાસ્યલેખોનો આ સંગ્રહ છે. સાથે બીજા પાત્રો તો હોય જ. વાચકોના પત્રો પરથી હું તારવી શક્યો છું, રંજનદેવી મારા પુરુષ વાચકનું પ્રિય પાત્ર છે.
0
out of 5