Logo

  •  support@imusti.com

Sannatanu Sarnamu: Part 1 - 2 (સન્નાટાનું સરનામું: ભાગ ૧ - ૨)

Price: $ 13.63

Condition: New

Isbn: 9788184405408, 9788184405484

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels and Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 1076

Weight: 1000 Gram

Total Price: $ 13.63

    0       VIEW CART

કલકતા હલચલ સાથેના સંબંધને એક દાયકો થઇ ગયો. દરમિયાનમાં મારા લગન થયા. બે સંતાનોનો જન્મ થયો અને પિતાનું મૃત્યુ... સમયે મને ઘણા રંગ બતાવ્યા, પણ આ તમામ રંગોમાં હલચલ પરિવાર સાથેના સંબંધનો રંગ વધુ ને વધુ ગાઢ થતો ગયો. હું એ પરિવારનો હિસ્સો છું એનો મને ગર્વ છે.