$10.32
Genre
Print Length
194 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184404005
Weight
205 Gram
"માણસ કેટલી હદ સુધી શારીરિક અને માનસિક પીડા સહન કરી શકે, એ મારે જોવું છે." વેન્કેટેશ સાથે સપ્તપદીના પગલા ભરીને એકા જાણે પીડા ના પ્રદેશમાં પ્રવેશી હતી. પણ એક દિવસ આ મરુભૂમિને પાર કરવા માટે એને દોટ મૂકી. એકા નહોતી જાણતી કે પગલે પગલે, એની સાથે પતિનો પડછાયો દોડી રહ્યો હતો.અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાયાએ છાયા સાથે સંઘર્ષ કરવાનો હતો.
0
out of 5