$10.06
Genre
Humor
Print Length
360 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184407891
Weight
295 Gram
વાસ્તવિક પાત્રોના આધારને લીધે વાચકોને તેમાં સમાજનું પ્રતિબિંબ દેખાતું રહ્યું છે. આટલાં વર્ષો એમનો પ્રેમ મળતો રહ્યો છે. તેમને લીધે પરદેશની મુસાફરીઓ કરી શક્યો છું. આ લેખમાળા ઉપરાંત મેં નવલકથા, નાટકો, બીજી કેટલીક લેખમાળાઓ લખી પણ વાચકોને હૈયે ટપુ પ્રસ્થાપિત થઈ ગયો છે. હું કેટલું જીવીશ તે તો હું કહી શકતો નથી પણ ટપુ મારા કરતાં વધારે જીવશે એમ હું માનું છું. એવા અનેક વાચકો છે જે ટપુને વાંચે છે પણ તારક મહેતાને નામથી ઓળખાતા નથી.
0
out of 5