$12.51
Genre
Print Length
196 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184405958
Weight
195 Gram
આ ગ્રંથમાં કબીર અને રવિ -ભાણ સંપ્રદાયના સંતોની વાણીને આધારે તેમનું દર્શન સમજાવ્યું છે -તેમાં નિર્ગુણભક્તિ ,યોગસાધના ,શબ્દસુરતિયોગ ,સહજ સમાધી ,ભાવભક્તિ ,ગુરુ બિન મિલે ન ભેદ, સાહેબપરંપરા ,મરમીભાવ ,સુફીભાવ અને સમાજસુધારક જેવા વિભાગો પડી તેની ભજન પંક્તિઓ મૂકી છે ,કબીરનું સર્જન સાખી ,રવેણી ,શબદ અને અવળવાણીમાં સમાયેલું છે તે સ્વરૂપની દ્રષ્ટીએ અને ભાવની દ્રષ્ટીએ સમજાવેલ છે
0
out of 5