$18.20
Genre
Print Length
136 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184407587
Weight
515 Gram
૧૮ એપ્રિલ, ૧૯૭૧ના રોજ જન્મેલા શિશિર રમાવતનો ઉછેર અને સ્કૂલનું ભણતર જામનગરમાં થયા છે. કોલેજજીવનના વર્ષો વડોદરાની એન્જીન્યરીંગ કોલેજ તેમ હોસ્ટેલમાં મળ્યા બાદ એમને મુંબઈના પત્રકારત્વજગતમાં ઝૂકાવ્યુ. જન્મભૂમિ સમાંતર પ્રવાહ, ચિત્રલેખા અને મીડ-ડે માં વિવિધ સ્તરો પર કામ કર્યા બાદ મુંબઈ ખાતે અભિયાનના સંપાદક અને અહા! જિંદગીના અડીટોરીયલ કન્સલ્ટન બન્યા.
0
out of 5