$10.82
Genre
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184403114
Weight
295 Gram
એટલે જીવનનું સત્ય જીવનને ઉગવા માટે કેટલી જગ્યા જોઈએ? જરા અમથી જગ્યા મળે તો એ પાંગરી ઉઠે. ઘણીવાર એકાદ વાક્ય,એકાદ ઈશારો કે ટચુકડી પણ માર્મિક વાત કેટલાય માનસિક અંતરાયોને હડસેલી મુકતા હોય છે. દિવ્ય ભાસ્કર માં છપાતી લેખકની સાપ્તાહિક કટાર ચિંતનની પળે ના ચુનંદા લેખોનો સંચય આ પુસ્તકમાં થયો છે.
0
out of 5