Premni Vasant (પ્રેમની વસંત)

By Devesh Mehta (દેવેશ મહેતા)

Premni Vasant (પ્રેમની વસંત)

By Devesh Mehta (દેવેશ મહેતા)

$13.41

$14.08 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

104 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2007

ISBN

9788184400304

Weight

615 Gram

Description

પ્રેમ પ્રભુનું વરદાન છે. એ એક દિવ્ય અનુભૂતિ છે. એને કહી શકાતો નથી કે એને બતાવી શકાતો નથી. પ્રેમ હ્રદયનો હ્રદય સાથે થતો સંબંધ છે. એમાં સર્વાત્મ નિવેદન છે, છતાં સર્વસ્વ ની સાર્થકતાનો અનુભવ છે. પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે સર્વત્ર પ્રિયનું દર્શન થાય છે, એ એના અસ્તિત્વમાં ઓલગોલ થઇ જાય છે.
આશા છે આ લાઘુનીભંધો અને પ્રેરણાત્મક પ્રસંગો ક્યાંક ખીલેલી પ્રેમની વસંત ની હરિયાળીને તમારા જીવનમાં પણ ઉતારી અને હર્યુભર્યુ કરી દેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%