$13.41
Genre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2007
ISBN
9788184400304
Weight
615 Gram
પ્રેમ પ્રભુનું વરદાન છે. એ એક દિવ્ય અનુભૂતિ છે. એને કહી શકાતો નથી કે એને બતાવી શકાતો નથી. પ્રેમ હ્રદયનો હ્રદય સાથે થતો સંબંધ છે. એમાં સર્વાત્મ નિવેદન છે, છતાં સર્વસ્વ ની સાર્થકતાનો અનુભવ છે. પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે સર્વત્ર પ્રિયનું દર્શન થાય છે, એ એના અસ્તિત્વમાં ઓલગોલ થઇ જાય છે. આશા છે આ લાઘુનીભંધો અને પ્રેરણાત્મક પ્રસંગો ક્યાંક ખીલેલી પ્રેમની વસંત ની હરિયાળીને તમારા જીવનમાં પણ ઉતારી અને હર્યુભર્યુ કરી દેશે.
0
out of 5