Logo

  •  support@imusti.com

Vaat Aapna Sahuni (વાત આપના સહુની)

Price: $ 12.78

Condition: New

Isbn: 9788184402278

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels and Short Stories,

Publishing Date / Year: 2009

No of Pages: 239

Weight: 500 Gram

Total Price: $ 12.78

Click Below Button to request product

આપની વાત આટલી લાંબી ચાલી એની પાછળ સહુથી મોટું કારણ એ કે , આ કોલમમાં માત્ર મારી નહિ , પણ તમારી , આપણા સહુની વાત કરું છું . પ્રસંગોપાત્ર જાણેઅજાણે બીજો વતી પણ બોલી નાખુ છું. કોલમ વાંચીને ક્યારેક સાવ અજાણ્યા લોકો ફોન કરીને કહે છે મારા મનમાં હતું એ જ તમે લખ્યું છે.