Logo

  •  support@imusti.com

Vaat Tari Mari Aapani (વાત તારી મારી આપણી)

Price: $ 10.08

Condition: New

Isbn: 9788184407686

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Self-Help,Other,

Publishing Date / Year: 2014

No of Pages: 859

Weight: 156 Gram

Total Price: $ 10.08

    0       VIEW CART

વાતોડિયા માણસને શું જોઈએ? - કોઈ સાંભળવાવાળું. વાતોડિયા લેખકને શું જોઈએ? - કોઈ વાંચવાવાળું. હું સદભાગી ચુ કે છેલ્લા તેર વર્ષથી મારી વાત સંભાળનારા, વાંચનારા અને સામે એમની વાતો કહેનારા વાચકો મળતા રહ્યા છે. આપણી વાત તરીકે ચિત્રલેખા, મુંબઈ સમાચાર અને હવે દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયેલા લેખોનો આ ત્રીજો સંગ્રહ તમારા હાથમાં છે. શરૂઆતથી આપણી વાત માત્ર કોલમ નહીં, પણ વાચકો સાથેનો સંવાદ બનીને રહી છે. આ સંવાદ બસ, વાનથંભ્યો ચાલતો જ રહે એવી આશા સાથે.