Vaat Tari Mari Aapani (વાત તારી મારી આપણી)

By Varsha Pathak (વર્ષા પાઠક)

Vaat Tari Mari Aapani (વાત તારી મારી આપણી)

By Varsha Pathak (વર્ષા પાઠક)

$10.08

$10.58 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

859 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2014

ISBN

9788184407686

Weight

156 Gram

Description

વાતોડિયા માણસને શું જોઈએ? - કોઈ સાંભળવાવાળું. વાતોડિયા લેખકને શું જોઈએ? - કોઈ વાંચવાવાળું.
હું સદભાગી ચુ કે છેલ્લા તેર વર્ષથી મારી વાત સંભાળનારા, વાંચનારા અને સામે એમની વાતો કહેનારા વાચકો મળતા રહ્યા છે. આપણી વાત તરીકે ચિત્રલેખા, મુંબઈ સમાચાર અને હવે દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયેલા લેખોનો આ ત્રીજો સંગ્રહ તમારા હાથમાં છે. શરૂઆતથી આપણી વાત માત્ર કોલમ નહીં, પણ વાચકો સાથેનો સંવાદ બનીને રહી છે. આ સંવાદ બસ, વાનથંભ્યો ચાલતો જ રહે એવી આશા સાથે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%