Safaltanun Sachun Sarnamun (સફળતાનું સાચું સરનામું)

By Dr. Dipak Kashipuriya (ડૉ. દીપક કાશીપુરિયા)

Safaltanun Sachun Sarnamun (સફળતાનું સાચું સરનામું)

By Dr. Dipak Kashipuriya (ડૉ. દીપક કાશીપુરિયા)

$10.19

$10.70 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

92 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2014

ISBN

9788184409949

Weight

290 Gram

Description

સફળતાનું સાચું સરનામું એક શ્રેઠ અને અત્યંત ઉપયોગી પ્રેરક પુસ્તક પ્રસ્તુત કરતાં આનંદની અનુભૂતિ થાય છે. પ્રસ્તૂત પુસ્તકમાં ૫૧ જેટલા પ્રેરક લેખો છે. કોઈ પણ એકનું પાલન કરવામાં આવે,નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવે તો જીવનમાં સફળતા મળ્યા વગર રહેશે નહિ. મનુષ્ય જીવનની સાર્થકતા અને સફળતા માટે આ પુસ્તક જીવનની સંપૂર્ણ માર્ગદર્શિકા બની રહેશે. અસંખ્ય શ્રેષ્ઠ પુસ્તકોના વાંચનને મનન પછી લખાયેલા આ પુસ્તકમાં જીવન જીવવાની જડીબુટ્ટી પ્રાપ્ત થશે, એવી શ્રધ્ધા છે. શ્રદ્ધા છે,આ પુસ્તક તમને ગમશે જ! આપના પ્રતિભાવોની પ્રતીક્ષા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%