શિવ ! મહાદેવ ! દેવોના દેવ. દુષ્ટ તત્વોનો નાશ કરનાર. તામસી પ્રેમી. લડાયક યોદ્ધા. પૂર્ણ કળાના નૃત્યકાર. સર્વને આંજી દે તેવા નેતા. સર્વ શક્તિશાળી છતાય નિષ્કલંક હાજરજવાબી અને શીઘ્ર ગુસ્સે થાય તેવા. આ શિવકથાના ત્રણ ભાગમાં મેલુહા પહેલો ભાગ હતો, જે આ અનન્ય નાયકની જીવનસફરને રજુ કરતો હતો. આ જ કથા બીજા ભાગમાં એટલે કે નાગવંશમાં પ્રવાહિત રહી હતી અને તેનો અંત તમે જે પુસ્તક હાથમાં લીધું છે - વાયુપુત્રોના શપથમાં પૂરો થાય છે.
Vayuputrona Shapath (વાયુપુત્રોના શપથ)
Author: Amish Tripathi (અમીશ ત્રિપાઠી)
Price:
$
17.02
Condition: New
Isbn: 9788184409246
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Spiritual,
Publishing Date / Year: 2014
No of Pages: 218
Weight: 515 Gram
Total Price: $ 17.02
Reviews
There are no reviews yet.