$10.76
Genre
Print Length
193 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184408270
Weight
350 Gram
૧. ટાર્ગેટ + હાર્ડવર્ક + કોન્સન્ટ્રેશન + કોન્ફિડન્સ= ગ્રાન્ડ સક્સેસ
ટૂંકમાં, જ્યાં આ ચાર સૂત્રોના પ્રયોગ છે... ત્યાં સફળતા ૧૦૦% છે. અને જ્યાં આ ચાર સૂત્રમાં ગરબડ છે ત્યાં સફ્લતામાં ડાઉટ છે. અલબત્ત,આ વાત ભૌતિક ક્ષેત્રના આધારે ભલે સમજાવી, પણ પ્રસ્તુત પુસ્તકમાં મુખ્યત્વે આદ્યાત્મિક ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને આ વાત સમજાવવાનો અલગ અલગ એંગલથી પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે. વાચકોને પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે સફળતા મેળવવા આ પુસ્તકના અનેક પદાર્થો અને પ્રસંગો ઉપયોગી બનશે. અને જો તેમ થશે તો આ લેખકનો પ્રયાસ સાર્થક ગણાશે. પરમાત્મા સહુને આદ્યાત્મિક જીવનના ક્ષેત્રે સો ટકા સફળતા બક્ષે એ જ મંગલકામના...
0
out of 5