$12.14
Genre
Print Length
322 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184409642
Weight
310 Gram
વાર્તા કહેવાની કલા પણ સાહજિક છે, પ્રકૃતિગત છે; હૈયા ઉકલતામાંથી જન્મેલી છે. વાર્તા કહેવાની પોતાની પ્રકૃતિને વશ થઈને એ વાર્તા માંડે છે. નવા નવા પ્રસંગોની જેમ જેમ હકીકતની ધરતી પર બનતા જાય છે તેમ તેમ તે તેમને રજૂ કરતા જાય છે. આપણે કોઈ કાલ્પનિક વાર્તા નથી સંભાળતા પણ એક વાસ્તવિક વૃતાંત વાંચી રહ્યા છીએ અને તે પણ જેણે એ વૃતાન્તને આદિથી અંત સુધી નજરોનજર જોયો છે એવા માનસ વડે લખાયેલા, એવી સહજ પ્રતીતિ એ આ શૈલીની એક ખૂબી છે. વાસ્તવિકતાનું વાતાવરણ પાને પાને પથરાયેલ છે એ આ ખૂબીનું જ એક પરિણામ છે અને પરિણામે કોઈ પણ સફળ નવલની મોટામાં મોટી સિદ્ધિ - રસવત્તા - એમને સારા પ્રમાણમાં વરી છે.
0
out of 5