$8.29
Print Length
113 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184408331
Weight
140 Gram
સાયના નેહવાલને મળો- સ્ટાર બેડમિંટન ખેલાડી, વર્લ્ડ નંબર 4, પદ્મશ્રી અને ખેલરત્ન એવોર્ડ વિજેતા, એવી છોકરી કે જેણે માત્ર 22 વર્ષની વયે જ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતીને વિશ્વભરમાં ભારતને સ્થાન અપાયું. તેની કેટલીક યાદગાર અને કયારેય ના જોયેલી તસવીરોની તેમજ બેડમિંટન માટેની ટિપ્સની સાથે સાયના નેહવાલ જાતે જ તમારી સામે છે, આ પુસ્તક વડે તે તમને તેના જ શબ્દોમાં તેની સફળતાનો માર્ગ કેવા ચડાવ-ઉતારમાંથી પસાર થયો તે કહેશે. આ એક વસાવવા જેવું પુસ્તક છે.
0
out of 5