$9.55
Genre
Print Length
228 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788192410319
Weight
100 Gram
સાહિત્યનુ સર્જન અનુભૂતિમાંથી થાય છે. આ અનુભૂતિ સર્જકની સ્વાનુભૂત પણ હોઈ શકે છે અથવા સર્જકે જોયેલું , સાંભળેલું , અનુભવેલું કોઈક એવું તત્વ કે જે તેનાય ચિતને ચારેય તરફથી ઘેરી વળે છે. આ ચિતક્ષોભમાંથી બહાર નીકળવું હોય તો બોલવું પડે , ગાવું પડે , ક્યારેક રડવું પણ પડે ને એ ચિતક્ષોભનો ભાવ હળવો કરવો પડે.
0
out of 5