$13.95
Genre
Literature
Print Length
220 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9789789382781
Weight
500 Gram
કહેવાય છે કે દીકરી પિતાના જીવનની છેલ્લી સ્ત્રી હોય છે.. એક દીકરી જન્મે ત્યારે એની સાથે એક પિતાનો પણ જન્મ થતો હોય છે . મારી દીકરી નથી. જીંદગીભાર મને એક દીકરીની ખોટ સાલતી રહી.. મિતુલના જન્મ પછી જયારે મોહિત જન્મ લેવાનો હતો ત્યારે મને ખાતરી હતી કે આ વખતે દીકરી જ આવશે...
0
out of 5