$10.45
Genre
Print Length
198 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2006
ISBN
849891011944
Weight
305 Gram
માટીની પાટીમાં મૃત્યુંજયી લિપી' ગુર્જિફ - યુસ્પેન્સ્કીની બોધપ્રણાલીની અલપઝલપ રૂપરેખા "ગુર્જિફ - એક ઘટના" માં આપ્યા પછી એ જ દર્શનધારામાં આ બીજો મણકો રજુ થઇ રહ્યો છે. 'મણકો' શબ્દ પણ અદભુત છે. ઘણા મણકા ભેગા થઈને એક માળા બને.પછી તો ગમે તે કોઈ મણકાથી પ્રારંભ કરો પણ છેવટે મૂળસ્થાને આવી જ જવાય. એ અર્થમાં આ પુસ્ત્કશ્રેણીની કોઈ ચુસ્ત ક્રમિકતા નથી. ગમે ત્યાંથી પ્રારંભ કરી શકાય છે. મૂળ વાત બદલાતી નથી. અસલી વાત આપણે આપણા પ્રારંભ વિશે વિચારવાની છે. જો છેડો મળી જશે ગુંચ ઊકલી જ જવાની છે. આ રીતે આ પુસ્તકમાં બહુ જ ખૂબી થી દર્શાવ્યું છે. જે દરેક ના જીવન માં મદદ રૂપ થશે તેવી મારી શ્રધા છે.
0
out of 5