$9.10
Genre
Print Length
125 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184403824
Weight
225 Gram
સુખની કેડી કંકુવરણી' આ પુસ્તકમાં નવરત્ન જેવા નવ પ્રકરણોમાં માનવીય દૃષ્ટિએ જીવનની મુલવણી તો થઇ જ્ક હે પણ ડગલે પગલે કામ લાગે એવા શબ્દો જીવન પ્રત્યેની દ્રષ્ટિ ફેરવવામાં ઉપયોગી થાય છે. એ કહે છે કે પ્રત્યેક મનુષ્યના ચહેરા પાછળ રહેલા માનવાને માળો. આ પુસ્તક વાચકોને સુખ, પ્રેમ, અને લાગણી ની ભાવના સમજાવતું પુસ્તક છે. આશાના, સુખના અને સંતોષના ત્રિવેણીસંગમ બનેલા આ પુસ્તકના પ્રેરણાત્મક વાક્યો વાચવા અને સમજવા જેવા છે. જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવાને બદલે કોઈને માટે તમે કેટલા કામ આવ્યા અને યાદ કરો અને ફરી જશે. સુખ ક્ષણિક છે એ વાત આપણે જાણીએ છીએ તો સુકમ ક્ષણિક સુખ ને જ ના માણીએ આ પુસ્તક હાથમાં લેતા જ સુખની અનુભૂતિ કારવાઈ છે. અને તે વાચતા જ મન તન સુખથી ભરાઈ જાય છે. અને મુકવાનું મન નથી થતું એવું સુખદાયી, પ્રેમદાયી, અને શાન્તીદાયી એવું સુંદર પુસ્તક છે.
0
out of 5