Chicken Soup For The Indian Romantic Soul (ચિકન સૂપ ફોર ધ ઇન્ડિયન રોમેન્ટિક સોલ)

By Aaditya Vasu (આદિત્ય વાસુ)

Chicken Soup For The Indian Romantic Soul (ચિકન સૂપ ફોર ધ ઇન્ડિયન રોમેન્ટિક સોલ)

By Aaditya Vasu (આદિત્ય વાસુ)

$11.84

$12.43 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

345 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2011

ISBN

9788184406108

Weight

340 Gram

Description

હૃદય ઋજુ બનાવી દે તેવી પ્રેમ અને સ્નેહની કથાઓ ગૂંચવાડાઓથી ભરેલી આપણી આ અસલામત દુનિયામાં પ્રેમ જ એક એવું તત્વ છે જે આપણેને સાચે જ આશાયેશ આપી આનંદના સાગરમાં લઈ જઈ એક નવી જિંદગી આપી શકે છે અને એટલે જ તો બધાને પ્રેમકથા ગમતી હોય છે. અહી'ચીકન સૂપ ફોર ધ રોમેન્ટિક સોલ' માં જીવનમાં બનેલા સાચા પ્રસંગોની કથાઓ છે, જે તમારા દિલો-દિમાગ પર છવાઈ જશે.આ કથાઓ અસંખ્ય લોકોના જીવનમાં આશા લઈને આવે છે અને તેમાં વણાયેલી વાતો ગમે તેવા નિરસ માણસને પણ હલબલાવી નાખે છે. અહી એકસો એક પ્રેરણાત્મક અને હ્રદયને ભીંજવી દે તેવી કથાઓ આપવામાં આવી છે - જે વિવિધ સ્ત્રી-પુરુષોના અનુભવો પર આધારિત છે. કેટલીક કથાઓ આવા લોકોના વિવિધ જીવન-અનુભવો પર લખાયેલી છે, તો કેટલીક કથાઓ માનવીય સંબંધોની ખાટીમીઠી વાતો કહે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%