$13.77
Genre
Novels And Short Stories
Print Length
448 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9788193242308
Weight
450 Gram
પાણીનો પ્રવાહ ધીમે ધીમે જેમ ભારે પથ્થરોને ઘસી નાખે છે તેમ સમયનો પ્રવાહ દુઃખના ભારને આખરે તોડી નાખે છે. આપણા કોઈ અતિ નિકટ પ્રિય પાત્રનું મૃત્યુ થાય છે ત્યારે એવો સખત આઘાત લાગે છે કે જાણે એના સિવાય આપણે જીવી નહીં શકીએ, પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ સ્મરણપટ પર પડેલો ઊંડો ઘા રુઝાતો જતો હોય એવું લાગે છે છેવટે એવું બને છે કે સ્મરણ રહી જાય છે અને મરણનું દુઃખ ભુલાઈ જાય છે સુખનો મીઠો સ્વાદ જેમ યાદ રહેતો નથી તેમ દુઃખની કડવાશ પણ અંતરમાંથી નીકળી જાય છે. કાળની અકળ કળાને ખરેખર કોઈ કળી શક્યું નથી.
0
out of 5