Puran Ane Vignan (પુરાણ અને વિજ્ઞાન)

By Vaju Kotak (વજુ કોટક)

Puran Ane Vignan (પુરાણ અને વિજ્ઞાન)

By Vaju Kotak (વજુ કોટક)

$13.60

$14.96 10% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Science And Technology

Print Length

512 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2015

ISBN

9788193242377

Weight

500 Gram

Description

સમુદ્ર તરેહ તરેહનાં રસાયણોનો ભંડાર છે. એક આયોડિનનો દાખલો લો. માણસ વિજ્ઞાન અને ઉદ્યોગની મદદથી સમુદ્રમાંથી આયોડિન મેળવી શકશે નહીં. પરંતુ સમુદ્રના તુચ્છ પ્રકારના જીવો અને શેવાળ પોતાના શરીર વાટે સમુદ્રનું પાણી ગાળીને એમાંથી આયોડિન અને બીજા કેટલાંક રયાસણો મેળવે છે. આમ વનસ્પતિ અને તુચ્છ જીવોના શરીર કેવી અજાયબ રસાયણશાળાનું કામ કરે છે ! આપણે વિજ્ઞાનમાં ગમે તેટલા આગળ વધ્યા, પરંતુ કુદરતની આવી કરામતો જોઈને એમ લાગે છે કે આપણે તો હજી કંઈ જાણતા નથી. કીડી જાણે સમુદ્રનો તાગ મેળવવા નીકળી પડી હોય એવા આપણે છીએ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%