$20.08
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
288 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9788184408096
Weight
750 Gram
સુભાષ ચંદ્રાએ પોતાનો ધંધો શરૂ કરવાનાં સ્વપ્નાંઓ પરિવાર સમક્ષ રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે ‘હું મારી પોતાની કંપની ઊભી કરીશ. મને તમારી સંમતિ અને આશીર્વાદ આપો.’ ચાર લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કરવાના બાકી હતા. આ કોઈ નાનીસૂની રકમ નહોતી. કોઈને પણ એવું અનુમાન નહોતું કે આટલી મોટી રકમને ચૂકવતા કેટલી વાર લાગશે. આ ઉપરાંત કુટુંબ પાસે પૈસાની અછત હતી. આ ઉપરાંત નવો ધંધો શરૂ કરવા માટે કેટલું રોકાણ જોઈશે તેની ખબર નહોતી. કોઈપણ રોકાણ કર્યા વગર સુભાષ ચંદ્રા ધંધો કેવી રીતે શરૂ કરી શકશે? યુવાન સુભાષ ચંદ્રાએ કહ્યુઃ “મારી ક્ષમતા પુરવાર કરવા માટે મારે એક તકની જરૂર છે.” સાહસ અને સફળતાના સંબંધને જાણવા માટે આ પુસ્તક દરેક યુવાને વાંચવા જેવું છે.
0
out of 5