$11.03
Genre
Novels And Short Stories
Print Length
253 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184408454
Weight
390 Gram
વખતને જતા કે વાર લાગે છે ! શ્રાદ્ધપક્ષનો સૂર્ય ઋતુક્રમણ કરીને પાછો આવી ગયો એનો એ જ ઓતરાચિતારાનો બાજરીવાઢ તાપ ! લળી પડેલા બાજરીના દુંદા પવનની લહેરોમાં નામી પડતા હતા . કપાળેથી પરસેવાના રેલા ઉતારતા ખેડૂતો બાજરીની આલ કાપી રહ્યા હતા.
0
out of 5