Logo

  •  support@imusti.com

Man Woman: Svanun Sarnamun (મેન વુમન: સ્વનું સરનામું)

Price: $ 12.81

Condition: New

Isbn: 9789351980629

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Philosophy,

Publishing Date / Year: 2015

No of Pages: 188

Weight: 380 Gram

Total Price: $ 12.81

    0       VIEW CART

સમયની સાથે સાથે , સંજોગ સાથે સમાધાન કરતા કરતા , સ્વજનોને સાચવતા સાચવતા ગુમ્વાઈ જાય છે પોતાની જાત . કોઈ પણ સ્ત્રી માટે આ વાત નવી નથી. પણ એક એવું પરિણામ છે જ્યાં સ્વ સિવાય કોઈને પ્રવેશ નથી. નીજી સ્વતંત્રતા , રુચિ- અરુચિ , પ્રેમ અને ઈર્ષ્યા , તમામ પ્રકારની વૃતિઓને પોષતી ઉર્જાનું ઉદગમસ્થાન એવું મન એ છે સ્વનું સરનામું