$9.45
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
168 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2016
ISBN
9789385069253
Weight
200 Gram
“વિકાસવાદના સિદ્ધાંત” માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ચાર્લ્સ ડાર્વિન દુનિયાના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોમાં સ્થાન પામેલ છે. બાળપણથી જ કુદરતમાં રસ ધરાવનાર ચાર્લ્સે પાંચ વર્ષ સમુદ્ર યાત્રામાં વિતાવ્યા હતા અને વિવિધ જગ્યાઓના પાંદડા, લાકડા, પથ્થર, કીડી-મકોડા અને બીજા જીવ અને અશ્મીઓ એકઠા કર્યા હતાં. તેમણે તેમનું સંશોધન કાર્ય શહેરથી દૂર અંતરીયાળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં શરૂ કર્યુ હતું. બસ તે સમયથી તેમના મગજમાં “જીવોત્પતિનો સિદ્ધાંત” જન્મ લઈ ચૂક્યો હતો. વર્ષ 1844માં તેમણે તેને વિસ્તારપૂર્વક લખી દીધો હતો. તેઓ સતત પ્રયોગ ઉપર પ્રયોગ કરી પોતાનો સિદ્ધાંત સાબિત કરતા ગયા હતા.
0
out of 5