$12.19
Genre
Novels And Short Stories
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2007
ISBN
9798189815072
Weight
500 Gram
વન નાઈટ @ ધ કોલ સેન્ટર - ચેતન ભગત અનુવાદક: સુધા નિખિલ ભગત ૨૦૦૪ના શિયાળામાં એક લેખક એક જુવાન છોકરીને રાતની ટ્રેઈનની મુસાફરી દરમ્યાન મળ્યા.સમય પસાર કરવા તે છોકરીએ લેખકને એક વાર્તા કહી.પણ તે કેહતાં પેહલા તે છોકરીએ એક શરત મૂકી : લેખકે તે વાર્તાને પોતાનું બીજું પુસ્તક બનાવવું . પણ લેખકે વાર્તા કોના વિશે છે તે પૂછ્યું. છોકરીએ કહ્યું, કોલ સેન્ટરમાં કામ કરતા છ લોકોની રાતની આ વાત છે. તેને કહ્યું, તે એક રાત હતી જયારે તે લોકો પર એક ફોન આવ્યો. ફોન ભગવાનનો હતો....
0
out of 5