Logo

  •  support@imusti.com

Raj - Ramat (રાજ - રમત)

Price: $ 8.85

Condition: New

Isbn: 9789351981916

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Current Affairas And Pollitics,

Publishing Date / Year: 2017

No of Pages: 156

Weight: 150 Gram

Total Price: $ 8.85

Click Below Button to request product

‘ચિત્રલેખા’માં પ્રકાશિત થયેલી ‘લૂંટ’નો પ્લોટ એક સત્ય ઘટના પર આધારિત છે. ચરોતરનાં અંતરિયાળ ગામડામાં જૂના મકાન કે કૂવાના ખોદકામમાં મળી આવેલા સોનાના સિક્કાઓનું ગુપ્ત વેચાણ ને એમાં થતી છેતરપિંડી અને મારા પોલીસ અધિકારી પિતા દ્વારા થયેલી તપાસની વાત-વિગતો એક કિશોર તરીકે મેં ઉપરછલ્લી રીતે સાંભળેલી અને ક્યાંય અર્ધજાગૃત મનમાં સંઘરાયેલી આ ઘટનાઓ ‘લૂંટ’નાં પાત્રો સહિત એની વાર્તાને જન્મ આપે છે.