Aristocrats (એરિસ્ટ્રોકૅટ)

By Devendra Patel (દેવેન્દ્ર પટેલ)

Aristocrats (એરિસ્ટ્રોકૅટ)

By Devendra Patel (દેવેન્દ્ર પટેલ)

$11.57

$12.15 5% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Novels And Short Stories

Print Length

252 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2010

ISBN

9788184403664

Weight

250 Gram

Description

1960ની આસપાસનાં વર્ષોમાં હું ‘શ્રેયસ’નો વિદ્યાર્થી હતો. શાહીબાદ, અંડરબ્રિજ પાસે અમારી સ્કૂલ હતી. રેલવે લાઇનની પાછળ ‘રિટ્રીટ’ બંગલો આવેલો છે. ‘રિટ્રીટ’ એટલે એ જમાનાના શેઠ શ્રી અંબાલાલ સારાભાઈનું નિવાસસ્થાન. 27 એકર જમીનમાં આવેલા બાગબગીચાઓથી ઘેરાયેલો બંગલો આજે પણ સ્થાપત્યકલાનો અદભુત નમૂનો છે. અહીં શ્રી અંબાલાલ સારાભાઈ અને શ્રીમતી સરલાદેવી સારાભાઈ રહેતાં. તેમનાં પુત્રી શ્રીમતી લીનાબહેન, પુત્ર ર્ડા. વિક્રમ સારાભાઈ, ભારતી સારાભાઈ વગેરેનું બચપણ વીતેલું. અંબાલાલ સારાભાઈ કેલિકો મિલના માલિક હતા. એ જમાનાના બીજા બધા જ ઉદ્યોગપતિઓ કરતાં તો નોખા હતા. તેમની લાઇફસ્ટાઈલ બધાથી અલગ અને એરિસ્ટ્રોટિક હતી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%