Blue Book: Part 1 (બ્લુ બુક: ભાગ ૧)

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

Blue Book: Part 1 (બ્લુ બુક: ભાગ ૧)

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

$13.43

$14.10 5% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Novels And Short Stories

Print Length

207 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2017

ISBN

9788172298104

Weight

200 Gram

Description

કોઈ પણ ઉમરનો પુરુષ હોય, ૩..૧૩..૩૩..૪૩..કે ૭૩, જયારે પુરુષ ની વાત થતી હોય ત્યારે મોટા ભાગની સ્ત્રી ઓનો અભિપ્રાય એકસરખો હોય છે ? પુરુષ નો સ્વભાવ, પ્રકૃતિ અને પ્યાસ કોઈ પણ ઉમરે એકસરખી રહે છે ? પુરુષની " દ્રષ્ટિ " અને "નજર" અલગ અલગ હોય છે? એને શર્રીરથી આગળ કઈ સમજાતું કે દેખાતું નથી ? માન્યતાઓ ઘણી છે, અભિપ્રાયો પણ ઘણા છે.... પરંતુ 'પુરુષ' ના મનને સમજવાની કોઈ માસ્ટર કી હજી સુધી મળી નથી ! આમ તો કેહવાય છે કે સ્ત્રીનું મન અકળ છે,સ્ત્રીને સમજાવી અઘરી છે, પણ મજાની વાત એ છે કે પુરુષ પણ એટલો જ અકળ અને ન સમજી શકાય એવો હોય છે,ક્યારેક. પુરુષને જોવાની સ્ત્રીની દ્રષ્ટી એના રોલ સાથે બદલાય છે.માં જે રીતે દીકરાને જુએ, બહેન જે રીતે ભાઈને જુએ, પ્રેમિકા એના પ્રેમીને,પત્ની એના પતિને,ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને કે દીકરી એના પિતાને... આ દરેક રોલ સાથે પુરુષ નહીં, એ આખેઆખો બદલાય છે. પુરુષ સમોવડી થવા નીકળેલી સ્ત્રીઓં માટે પુરુષ એનો દુશ્મન છે, તો પુરુષ પર આધારિત સ્ત્રી માટે પુરુષ એનો ભગવાન !


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%