$9.44
Genre
Novels And Short Stories
Print Length
158 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2017
ISBN
9789351980995
Weight
150 Gram
દૂરથી નજીક આવવું સહેલું છે નજીકથી પાસે આવવું અગત્યનું છે. તમે પાસે નહીં, શ્વાસે-શ્વાસે છો એવા વિશ્વાસે લાગણીનાં ‘બ્લ્યુટૂથ’ ને તમારી સંગે જોડું છું. કેટલાક કનેક્શન આપોઆપ જોડાઈ જાય છે. વાંચવું એમાં જોતરાઈ જાય છે. વાંચવું – એ આંખોથી અંતર સુધી અનુભવાતી એકાંતની વસંત છે.
0
out of 5