$11.68
Genre
Novels And Short Stories
Print Length
188 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2017
ISBN
9788184408829
Weight
200 Gram
સહજીવન હોય કે સંબંધ, જોડાયેલા હોઈએ ત્યારે પ્રશ્નો તો રહેવાના, આ પ્રશ્નો એક તરફી હોય કે બે તરફી, સાથે બેસીને ઉકેલ સહિયારો જ શોધવાનો હોય છે. મોટાભાગના વ્યક્તિઓની કમનસીબી એ હોય છે કે પ્રશ્નો ઊભા થાય ત્યારે પોતપોતાના અહમ અને માન્યતાઓને વળગીને તે બેસી રહે છે. પણ એના ઉકેલ માટે એકમેકની સાથે બેસી નથી શકતા ! અને, એક સમયે બેસી પણ જાય તો સમજદારીપૂર્વક પ્રશ્નોને ઉકેલવાને બદલે એને વધુ ગૂંચવતા જાય છે ! ! એકબીજા વચ્ચે લાગણીઓ વણાયેલી હોય અને બંનેને તે યોગ્ય રીતે સમજાતી હોય તો પ્રશ્નો ઉકેલવા અઘરા પણ નથી હોતા. મૂળ વાત તો સમજ અને સમજદારીની હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ અને વિઝડમની હોય છે. જ્યારે સંબંધોને મજબૂત અને સાર્થક બનાવતી આ સમજ એક સફળ મનોચિકિત્સકની સમજદારીમાંથી પુસ્તકના પાને પાને ટપકતી હોય ત્યારે તેને માત્ર વાંચવું જ નહીં, મનમાં મમળાવતા રહીને હૃદયસ્થ કરવું પડે. સરળ અને હળવી શૈલીમાં લખાયેલી વ્યવહારુ વાતો, તમારો જીવન અને સંબંધો પરત્વેનો અભિગમ હકારાત્મક દિશામાં વાળશે તેની નક્કી ખાતરી રાખજો.
0
out of 5